કલોલ રેલ્વે પૂર્વ ખાતે અનોખા ગરબા જોવા મળ્યા
હાલમાં મા અંબા નો નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે જેને લઇને લોકો માં અંબાની શ્રદ્ધાપૂર્વક રાસ ગરબા રમી રહ્યા છે જેને લઇને કલોલ રહેલી પૂર્વ ખાતે આવેલી નરનારાયણ સોસાયટી ખાતે…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કલોલ તાલુકા દ્વારા કલોલના ખાત્રજ મુકામે વિજયાદશમીના તહેવાર અગાઉ પથ સંચાલન અને હથિયાર પૂજા નો કાર્યક્રમ યોજાયો.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કલોલ તાલુકા દ્વારા કલોલના ખાત્રજ મુકામે વિજયાદશમીના તહેવાર અગાઉ પથ સંચાલન અને હથિયાર પૂજા નો કાર્યક્રમ યોજાયો જેમાં RSS ના કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા આ કાર્યક્રમ ખાત્રજ…
કલોલ ખાતે આવેલ કેશવબાગ પાર્ટી પ્લોટ ખાતે કેસરિયા ગરબા ગ્રુપ દ્વારા પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ખેલૈયો જોડાયા.
કેસરિયા ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ ૨૦૨૩ અંતર્ગત ગાંધીનગર ના ચાર તાલુકાઓ માં આયોજન કરાયું કલોલના કેશવબાગ માં સરકારી ગાઈડ લાઈન પ્રમાણે નવરાત્રી ના પ્રથમ દિવસે હજારો ની સંખ્યામાં ખેલૈયાઓ…
ગાંધીનગર જિલ્લામાં આયોજિત પાર્ટી પ્લોટ ગરબા દરમિયાન વિધર્મીઓનો પ્રવેશ રોકવા તંત્ર તેમજ આયોજકોને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની કડક અપીલ.
ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં લવ જેહાદના તેમજ ધર્માંતરણના સતત વધી રહેલા કિસ્સાઓને ધ્યાનમાં લઇ આગામી દિવસોમાં માતાજીનો આસ્થા, ભક્તિ અને પવિત્ર નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે આ નવલખા…
કલોલના રકનપુર બાવા પરિવાર દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું
ગણેશોત્સવ ભક્તિ શ્રદ્ધા અને ઉત્સાહ નો સમન્વય લઇને આવે છે. ત્યારે કલોલના રકનપુર બાવા પરિવાર દ્વારા છેલ્લા આઠ વર્ષ થી બાવા ફાર્મ ખાતે ગણપતિ ની ચોથ ના દિવસ થી સ્થાપના…
ગાંધીનગરના કલોલમાં ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી.
ગાંધીનગરકલોલ ગાંધીનગરના કલોલમાં ઈદે મિલાદના પર્વની ઉજવણી કરવામાં આવી. ઇસ્લામ ધર્મના સ્થાપક અને સમગ્ર વિશ્વને એકતા, શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર હજરત મહંમદ પયગંબર સાહેબના જન્મ દિનને મુસ્લિમ બિરાદરોએ ઈદે…
કલોલ પંચવટી વિસ્તાર ખાતે સોમેશ્વર મહાદેવના જીર્ણોદ્ધાર શિવ કથા નું આયોજન; શિવ કથા ના પાચમાં દિવસે મહાદેવ ના લગ્નની જાખી કરાઈ
પવિત્ર શ્રાવણ (Shravan) માસ પૂર્ણ થવાને આરે છે ત્યારે કલોલનાં અનેક શિવ મંદિરોમાં વિશેષ આયોજનો કરવામાં આવી રહ્યા છે. જેમાં શિવભક્તો દ્વારા શિવજીને પ્રસન્ન કરવા ભગવાન ભોળાનાથની (Bholenath) પૂજા-અર્ચના કરવામાં…