કલોલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ માટે ખુશીના સમાચાર…
કલોલ રેલ્વે સ્ટેશન ખાતે આજથી ત્રણ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ ને મંજૂરી મળી. કલોલ ની જનતામાં આનંદની લાગણી પ્રસરી છે વર્ષો સુધી એક્સપ્રેસની માંગણી કર્યા બાદ કલોલ રેલવે તંત્ર દ્વારા ત્રણ…
કલોલ APMC અનાજ માર્કેટ ખાતે દિવાળી ની રજાઓ….
રજા અંગે ની જાહેરાત આથી સર્વે ખેડૂત ભાઈઓ,કમીશન એજન્ટ ભાઈઓ અને વેપારી ભાઈઓને જાણકરવામાં આવે છે કે, અગામી તારીખ ૦૯/૧૧/૨૦૨૩ ને ગુરુવાર થી તારીખ ૧૭/૧૧/૨૦૨૩ શુક્રવાર સુધી “દિવાળી અને નુતન…
કલોલ આયોજન નગર ખાતે આરાધના બચત સહકારી મંડળની શાખાની બ્રાન્ચનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આરાધના બચત સહકારી મંડળ શાખા નું કલોલ આયોજન નગર ખાતે બ્રાન્ચ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છેલ્લા ઘણા સમયથી ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકા મા આરાધના બચત સહકારી મંડળ ની શાખા…
જાણો આજના અનાજ તેમજ શાકભાજીના ભાવો….
કલોલ એ.પી.એમ.સી ખાતે શાક માર્કેટ તેમજ અનાજ માર્કેટના ભાવ.
કલોલ સ્થિત ઇફકો ખાતે આધુનિક ઇન્ટ્રાસ્ટ્રક્ચર અને અદ્યતન ઓટોમેશન ટેકનોલોજીથી સજ્જ નેનો તરલ ડીએપી ના નવનિર્મિત પ્લાન્ટનું ઉદ્દઘાટન કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બજેટ, વિવિધ પાકોની એમએસપી, ખાતરની સબસિડીમાં વધારો સહિતના અનેક કૃષિલક્ષી નિર્ણયો થયા હોવાનું જણાવતા અમિતભાઈ શાહ કોરોના પછી વૈશ્વિક બજારોમાં ફર્ટિલાઇઝરના ભાવ…
કલોલ તાલુકાના નારદીપુર ગામ ખાતે આરાધના બચત મંડળ શાખા નું ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
આરાધના બચત મંડળ શાખા નું કલોલ તાલુકાના નારદીપુર ખાતે ઉદ્ઘાટન કરાયુ. સપ્ટેમ્બર ૧૯૯૪ થી ગુજરાતના વડોદરા થી સ્થાપના કરવામાં આવી હતી જે અનેક ઉતાર ચડાવ બાદ અત્યારે ખેડૂત, મજૂર વર્ગ,…
ગાંધીનગર ના કલોલ ઇફકો ખાતે નવરાત્રી નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું.
કલોલ ઇફકો ખાતે નવરાત્રી નિમિત્તે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું. કલોલ ઇફ્કૉ યુનિટ દ્વારા NENO DAP પ્લાનટ નું દશેરા ના દિવસે અમિતભાઈ શાહ ના હસ્તે થનારા લોકાર્પણ અગાઉ માં અંબાના ચૈત્ર…
હવે કલોલના આ શ્રમિકોનું થશે શું….
કલોલ ખાતે શ્રમિકો બે માસથી ધરણા પર છતાં કોઈ પરિણામશૂન્ય નહીં કલોલની સિન્ટેક્સમાંથી છુટા કરાયેલ કામદારોએ રેલી યોજવા મંજૂરી કરી માંગ. કલોલની સિન્ટેક્સ કંપનીમાંથી છુટા કરાયેલ કામદારોએ મામલતદારને આવેદનપત્ર સોંપી…
કલોલમાં કાપડના વેપારીની જમીન દલાલ સાથે ૩૩ લાખની છેતરપિંડી
કલોલમાં રહેતા અને જમીન લે વેચનો ધંધો કરતા યુવકને કાપડના વેપારીએ ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી રૂપિયા ૩૩ લાખની છેતરપિંડી આચરી હોવાના બનાવે શહેરમાં ચકચાર જગાવી છે. પોલીસ ફરિયાદ મુજબ…
જે. કે. લક્ષ્મી સિમેન્ટ લી. દ્વારા “મેક ઇન્ડિયા કેપેબલ” પ્રોગ્રામ ની પહેલ
જે. કે. લક્ષ્મી સિમેન્ટ લી. ના સહયોગ થી કલોલ તાલુકાના મોટી ભોયણ ગામે ગ્રામીણ સમુદાયના યુવાનોને કૌશલ્ય વિકાસ અને રોજગાર ક્ષમતા વધારવા માટે “મેક ઇન્ડિયા કેપેબલ – યુથ ટ્રાન્સફોરમેશન સેન્ટર”…