કલોલ શહેરમાં દબાણ કરતા સામે પોલીસની કાર્યવાહી.
કલોલમાં દબાણકર્તાનો માલસામાન જપ્ત કરાયો ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ કાર્યવાહી કરી. કલોલના કલ્યાણપુરા શાકમાર્કેટ આસપાસ શાકભાજીની લારીઓ વાળાનું બેફામ દબાણ થઈ જતા આવવા જવાનો માર્ગ અવરોધાઈ ગયો હતો. લઈને કલ્યાણપુરા…
કલોલ તાલુકાના છત્રાલ ગામ ખાતે સાબરમતી સમૃદ્ધિ સેવા સંઘ દ્વારા મેઘા મેડિકલ કેમ્પ યોજાયો
આગામી ૧૮ ડિસેમ્બરના રોજ વર્લ્ડ માઇગ્રેશન દિવસ ની ઉજવણી થવાની છે ત્યારે સાબરમતી સમૃધ્ધિ સેવા સંગ ગાંધીનગર દ્વારા કલોલ તાલુકાના છત્રાલ જી.આઇ..ડી.સી એરિયા ખાતે G.C.S મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર…
કલોલ ખાતે દલાય લામાજી ને મળેલ નોબલ પુરસ્કારની ઉજવણી કરવામાં આવી
દલાઈ લામાજીને નોબલ શાંતિ પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યા હતા જેના ભાગરૂપે કલોલ મામલતદાર કચેરી પાસે રેફ્યુજી તિબેટીયન દ્વારા ગરમ કપડા વેચવાનો સ્ટોર લાગેલા છે તેમના દ્વારા આજરોજ દલાઈ લામાજીને નોબલ…
કલોલ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા તમામ માટે ખુશીના સમાચાર…
કલોલ રેલ્વે સ્ટેશન ખાતે આજથી ત્રણ એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ ને મંજૂરી મળી. કલોલ ની જનતામાં આનંદની લાગણી પ્રસરી છે વર્ષો સુધી એક્સપ્રેસની માંગણી કર્યા બાદ કલોલ રેલવે તંત્ર દ્વારા ત્રણ…
કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે આઇ.જી વિરેન્દ્ર યાદવ ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો
ગાંધીનગરના કલોલ શહેર પોલીસ સ્ટેશન ખાતે આઈ.જી વિરેન્દ્ર યાદવની અધ્યક્ષ સ્થાને કલોલ ની જનતાના પ્રશ્નોની વાચા આપવા તેમજ રજૂઆત સાંભળવા માટે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે…
કલોલ ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વસ્ત્રદાન અભિયાન.
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વસ્ત્ર અભિયાન. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વસ્ત્રદાન અભિયાન અંતર્ગત કલોલ શહેરમાં પણ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા વસ્ત્રો નું દાન…
કલોલ એસટી બસ ડેપો ખાતે ઈમાનદારી નું ઉંમંદુ ઉદાહરણ….
કલોલમાં બસ ડેપો ખાતે કમળાબેન ઈમાનદારીનું ઉમંદુઉદાહરણ બન્યા. સમગ્ર રાજ્યમાં દિવાળીનો મહોલ ચાલી રહ્યો છે જેને લઇને બજારમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે અને બસ ડેપોમાં પણ મુસાફરોની…
કલોલ નગરપાલિકાની કડક કાર્યવાહી
કલોલ ના જાહેર માર્ગોમાં લીલુ ઘાસચારો વેચનારા પેન્ડલ લારીઓ વાળા ઉપર નગરપાલિકાએ બોલાયો સપાટો. આઠ જેટલા પેન્ડલ રીક્ષા ચાલકો લીલો ઘાસચારો વેચનારા ને ઝડપી લેવાયા. કલોલ નગરપાલિકા દ્વારા અગાઉ પણ…
કલોલ ના નવ કોર્પોરેટરો એ રાજીનામાં પરત ખેંચ્યા…..
કલોલ ના ધારાસભ્ય એ તમામ નારાજ કોર્પોરેટરોને મનાવી લીધા. પક્ષ સામે બાયો ચડાવનાર 9 કોર્પોરેટરો એ રાજીનામા પરત ખેંચી લીધા. કલોલ નગરપાલિકાની તાજેતરની જનરલ બોર્ડની સભા યોજાઇ હતી જે પહેલા…
કલોલ માં ગઠિયો ઓઇલ નીકળે છે કહી નજર ચૂકવી 1,50,000 લાખ ભરેલું પાકીટ ઉઠાવી ગયો.
કલોલ શહેરમાં દિન-પ્રતિદિન ચોરી લૂંટફાટ સહિતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ઘટનામાં કલોલના કલ્યાણપુરામાં આવેલા આસુદેવ સોસાયટીમાં રહેતા સિદ્ધાર્થ ચંદ્રકાંતભાઈ શાહ નામ ના પાન મસાલા ગુટકાની…