
17 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે. ત્યારે કલોલ શહેર બક્ષીપંચ મોરચા તથા જિલ્લા બંક્ષી મોરચો દ્ગારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે ફુટ વિતરણ કાર્યક્રમ આયોજન રાખવામાં આવ્યો હતો.
કલોલ સિવિલ હોસ્પિટલમાં તથા માવતર ધામ તેમાં કલોલ વિધાનસભા ના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર. તાલુકા પંચાયત કલોલ ના ઉ.પ્રમુખ અપિતભાઇ પટેલ જીલાપ્રમુખ બાલુસિહ ઠાકોર.મહામંત્રી શેલેષભાઇ ઠાકોર. કોષાધ્યક્ષ રોહિતભાઈ પ્રજાપતિ તાલુકા ના ઉ.પ્રમુખ ગોપાલજી ઠાકોર.કલોલ શહેર બક્ષીપંચ ના મહામંત્રી અનિલભાઈ નાયક.ઉ.પ્રમુખ હષૅદભાઇ બારોટ ઉ.પ્રમુખ.ધવલભાઇ વાળંદ.જીલા ના સભ્ય ભીખાભાઈ પ્રજાપતિ દ્ગારા ફુટ વિતરણ કરવામાં આવુ હતું.

અહેવાલ સંજય નાયક કલોલ



