કલોલ ખાતે કેસરિયા ગરબા કલોલના ધારાસભ્યએ નવરાત્રી દિવ્યાંગ બાળકો સાથે ગરબા રમીને ઉજવણી કરી.
કલોલ ખાતે કેસરિયા ગરબા માં નવમા છેલ્લા નોરતે કલોલના ધારાસભ્ય બકાજી ઠાકોરે દિવ્યાંગ બાળકો સાથે નવરાત્રિની ઉજવણી કરી. કલોલ ખાતે પ્લોટ ખાતે ગરબા ગ્રુપ દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું…
કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં આવેલ નિર્મિત ક્રિસ્ટલ ફ્લેટ ખાતે નવરાત્રી વેશભૂષા આકર્ષણ કેન્દ્ર બન્યું.
કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં આવેલ નિર્મિત ક્રિસ્ટલ ફ્લેટ ખાતે ગણા વર્ષોથી સામૂહિક નવરાત્રી નું આયોજન કરવામાં આવે છે ત્યાં નિર્મિત ક્રિસ્ટલ માં અહી એક પરિવાર ની જેમ રહે છે. ત્યારે…
કલોલ તાલુકા ના પાનસર ગામમાં આવેલી શ્રીમતી એસ.સી.બી. હાઈસ્કૂલમાં ધામધૂમથી નવરાત્રિની મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
નવરાત્રીના સાતમાં દિવસે કલોલ તાલુકા ના પાનસર ગામમાં આવેલી શ્રીમતી એસ.સી.બી. હાઈસ્કૂલમાં ધામધૂમથી નવરાત્રિની મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાળકો ટ્રેડિશનલ ડ્રેસમાં ખૂબ જ ઉત્સાહથી ગરબે ઘૂમ્યા હતા. બાળકો સાથે…
કલોલ તાલુકા ના વડસર ખાતે નવરાત્રી દરમિયાન વેશભૂષા આયોજન કરવામાં કરાયું.
કલોલ તાલુકા ના વડસર મા કે.કે.વી ખોડીયાર મંદિર મા નવરાત્રી દરમિયાન વેશભૂષા આયોજન કરવામાં આવ્યુંભક્તો દ્વારા માતાજી ને રીઝવા નવરાત્રી ના છઠ્ઠા નોરતે વેશભૂષા આયોજન કરવામાં આવ્યું. આ આયોજનમાં વિવિધ…
કલોલ પંચવટી વિસ્તાર ખાતે આવેલી પંચવટી રો.હાઉસ ખાતે વેશભૂષા નવરાત્રી ઉજવાય.
કલોલના પંચવટી વિસ્તારમાં આવેલ પંચવટી રેસીડેન્સી માં નવરાત્રી ના છઠા નોરતે વેશભૂષા સાથે નવરાત્રી ઉજવાઈ નવરાત્રી માં નવ દુગા ના નવ સ્વરૂપ સાથે કોઈ અનિલ અંબાણી તો કોઈએ દેશના વડાપ્રધાન…
કલોલ ખાતે આવેલી સંત અન્ના સ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી.
કલોલ ખાતે આવેલી સંત અન્ના સ્કૂલ ખાતે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ગુજરાત રાજ્યમાં હાલ નવરાત્રી મહોત્સવની ધૂમ ચાલી રહી છે જેની લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે…
કલોલ ખાતે આવેલી બારોટ વાસ ખાતે પુરાણીક મંદિર એવા માતરી માતાના મંદિર ખાતે ભવ્ય આરતી નું આયોજન.
કલોલ બારોટ વાસ માં આવેલ વર્ષો જુનું પુરાણીક મંદિર એવા માતરી માતા મંદિરે ખુબ જ ધામ ધૂમ થી નવરાત્રી મહોત્સવ નું આયોજન થાય છે જ્યાં માતરી માતા ની આરતી કરવામાં…
ગાંધીનગરના કલોલમાં વેશભૂષા નવરાત્રી નું આયોજન.
કલોલ રેલવે પૂર્વ ખાતે આવેલ નરનારાયણ સોસાયટી ખાતે નવરાત્રી દરમિયાન વેશભૂષા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું ગાંધીનગરના કલોલ ખાતે રેલવે પૂર્વ વિસ્તારમાં આવેલી નરનારાયણ સોસાયટી ખાતે સોસાયટીના રહીશો દ્વારા નવરાત્રી ના…
કલોલ પંચવટીમાં આવેલ ગોકુલમ બંગલો ના રહીશો નવરાત્રિની રમઝટ બોલાવી.
કલોલ પંચવટીમાં આવેલ ગોકુલમ બંગલો ના રહીશો દ્વારા નવરાત્રીનું બીજા વર્ષે પણ ભક્તિ ભાવ પૂર્વક આયોજન કરાયું. બંગળાના રહીશો દ્વારા નવરાત્રીમાં નવ દિવસ દેશી ઢોલના તાલે ગરબા ગમતા તમામ રહીશો…
કલોલ રેલ્વે પૂર્વ ખાતે અનોખા ગરબા જોવા મળ્યા
હાલમાં મા અંબા નો નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે જેને લઇને લોકો માં અંબાની શ્રદ્ધાપૂર્વક રાસ ગરબા રમી રહ્યા છે જેને લઇને કલોલ રહેલી પૂર્વ ખાતે આવેલી નરનારાયણ સોસાયટી ખાતે…