કલોલ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમો અંતર્ગત યોજાયો.
રાષ્ટ્રવ્યાપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન સ્વચ્છતા હી સેવા કાર્યક્રમો અંતર્ગત કલોલ શહેર રેલ્વે સ્ટેશન તેમજ એસ.ટી બસ ડેપો ખાતે ખાસ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો. આ પ્રસંગે કલોલ નગરપાલિકાના…